M. K. Gandhi
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં કેટલાય વર્ષ સુધી અનાસક્તિ યોગનું પાલન કર્યું. એમણે ગીતાના શ્લોકોનું સરળ અનુવાદ કરીને ’અનાસક્તિયોગ’નું નામ આપ્યું. પોતાના અનુભવોને લોકોમાં વહેંચ્યા અને એના મહત્ત્વને સમજાવ્યું હતું. એમાં એમણે આશ્રમવાસીઓના જીવન-દર્શનનો પણ ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીએ અનાસક્તિયોગને ઉપનિષદોનો સાર બતાવ્યો છે.